Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન ગર્લફ્રેન્ડ સાથે થયો સ્પોટ

મુંબઈ:બોલીવુડનો સુપર સ્ટાર અભિનેતે સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી ફરી એક વાર ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે સ્પોટ થયો છે. તાજેતરમાં આ બન્ને લવબર્ડ એક કોફી શોપ બહાર સ્પોટ થયા છે અહાનાએ ઘણી વખત સોશિયલ મીડિયા પર તાનિયા સાથે ફોટો શ્યેર કરીને પોતાના પ્યારને સ્વીકાર્યો છે.

(4:50 pm IST)