Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

શાહરૂખ-કાજોલની ફિલ્‍મ કુછ કુછ હોતા હૈ ને ર૦ વર્ષ બાદ ફરીથી કરજ જૌહર કુછ કુછ હોતા હૈ બનાવશેઃ અંજલી - રાહુલ હશે નવા સ્‍ટાર્સ

નવી દિલ્હી :બોલિવુડમાં આવનાર દરેક એક્ટરની ઈચ્છા કેટલીક ફિલ્મોમાં કામ કરવાની જરૂર હોય છે. આવી જ એક ફિલ્મ હતી કુછ કુછ હોતા હૈ. જે પોતાની સ્ટોરી, બેમિસાલ મ્યૂઝિક અને સુપહીટ ડાયલોગ્સ માટે લોકોની ચહિતી ફિલ્મ બની હતી. કરણ જોહરની શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખરજી અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફિલ્મે હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યાં છે.

(1:22 pm IST)