Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ટૂંક સમયમાં ટીવી પરદે પુર્નગમન કરશે કિંગ ખાન

મુંબઈ: બૉલીવુડ એક્ટર શાહરુખ ખાન ટીક સમયમાં નાના પરદે ફરી એકવાર કામ કરવાની યોજના બનાવી રહ્યા છે. શોનું નામ છે ટોક્સ ઇન્ડિયા. શોની બીજી સીઝનનું લોકો રાહ જોઈ રહ્યા છે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વર્ષના ડિસેમ્બર મહિના સુધી શો ઓન એયર થશે. બીજા શોમાં માત્ર 8 થી 10 એપિસોડ બનવાની પણ આશા રાખવામાં આવી રહી છે. પહેલી સીઝનમાં કરણ જોહર, એકતા કપૂર અને જાવેદ અખ્તર સામેલ થાય હતા.

 

(4:43 pm IST)