Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પ્રિયંકા અને નિક જોનસની સગાઇઃ બોલીવુડ સ્ટારનો જમાવડો

આજ રાતની પાર્ટીમાં લગ્નની જાહેરાત કરી શકે છે

મુંબઇ, તા.૧૮: પ્રિયંકા ચોપડા અને નિક જોનસની રિલેશનશિપ અને સગાઇ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. રીપોર્ટ્સન કહેવામા આવ્યું કે પ્રિયંકા અને નિકે ગયા મહિને જ સગાઇ કરી લીધી હતી અને યુએસ મીડિયાએ તે અહેવાલને સાચી ગણાવી હતી. જો કે પ્રિયંકા અને નિકે પોતાની સગાઇ અંગે કંઇ પણ કહ્યું નહી. પરંતુ હવે તેને લીગતી કરવા જઇ રહ્યા છે.

કહેવાઇ રહયું છે કે આજે એટલે કે ૧૮ ઓગસ્ટે પ્રિયંકા અને નિકની રોકા સેરેમની છે છેલ્લા બે મહિનાથી તેની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. પ્રિયંકા જુહુમાં રહે છે. અને ત્યાં તેના પાડોશીઓ તેમજ સોસાયટીના અન્ય લોકો દ્વારા માલુમ પડયું છે કે છેલ્લા બે મહિંનાથી લોકો શાજ-શણગારનો સામાન અંગે પ્રિયંકાના ઘરે આવી રહ્યા છે. અટકળો લગાવાય રહી છે કે રોકા સેરેમની બાદ, પ્રિયંકા તેની સગાઇનું એલાન કરશે, આ સેરેમની માટે નિકમેનસ તેમની ફેમીલીને લઇને ભારત આવી ચુકયો છે.

જોકે હવે જોવાનું એ છે કે દરેકની નજર પ્રિયંકા એન નિકની રોકો સેરેમનની પર ટંકલી છે. અટેવાલા પ્રિયંકાના ઘરે જ થશે. અહેવાલ રોકા સેરેમજ મુંબઇની એક ફાઇવ સ્ટાર હોટેલના થશે. આ ગ્રાન્ડ પાર્ટી માટે હોટલના ૨૦૦ રૂમ બુક કરવામાં આવે છે. આ ઉપરાંત બોલીબુડ માંથી રણવીરસિંહ, પરિણીતા ચોપડા, ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને એકેટ્રેસ સોફી ચૌધરીના સામેલ થવાના અહેવાલો છે.(૨૨.૭)

 

(2:18 pm IST)