Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

દીપિકાએ ગોલ્ડ-પ્લેટિનમ-ડાયમંડને બદલે સિલ્વર જ્વેલરી કેમ ખરીદી?

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણેએ લગ્નની તૈયારીઓ શરુ કરી છે જે અંતર્ગત જ્વેલરી ખરીદવાનું શરૂ કર્યું છે. એક બોલિવૂડ વેબસાઈટની જાણકારી મુજબ બંને પરિવારો પારંપરિક સોના, પ્લેટિનમ અને ડાયમંડની જ્વેલરી ખરીદવાને બદલે ચાંદીની જ્વેલરી ખરીદી રહ્યા છે. જોકે હવે આ પાછળનું શું કારણ છે તે તો સમય પર જ ખબર પડશે. આ કપલે પોતાના લગ્નમાં ફોન બેન કરવાનો નિર્ણય લીધો છે.

(12:17 pm IST)