Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

'સાહો'ની રિલીઝ ડેટ બદલાઈ: હવે આ તારીખે થશે રિલીઝ

મુંબઈ:બાહુબલી ફેમ પ્રભાસ અને શ્રદ્ધ કૂપર સ્ટાર ફિલ્મ સાહોની રિલીઝ ડેટને લઈને મોટી ખબર આવી છે, આ ફિલ્મ પહેલા 15 ઓગસ્ટના રિલીઝ થવાની હતી જે હવે 30 ઓગસ્ટના રીલિઝ થશે તેવી માહિતી મળી છે. 15 ઓગસ્ટના અક્ષય કુમારની  મિશન મંગળ અને જોન અબ્રહ્મની બાટલા હાઉસ રિલીઝ થવાની હોવાથી આ ફિલ્મની રિલીઝ તારીખ બદલી નાખવામાં આવી છે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.

(5:09 pm IST)