Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

'અર્જુન પટિયાલા'નું ત્રીજું પાર્ટી સોન્ગ થયું રિલીઝ : કૃતિ - દિલજીતનો જોવા મળ્યો હોટ રોમાન્સ

મુંબઈ: કોમેડી ફિલ્મ 'અર્જુન પટિયાલા'નું નવું સોન્ગ સીપ સીપ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીત પાર્ટી સોન્ગ છે. ગુરુ ભુલ્લર અને આકાશ ડીએ આ ગીતમાં અવાજ આપ્યો છે અને મ્યુજિક અને લિરિક્સ પણ આકાશ ડીએ જ આપ્યો છે. ફિલ્મનું નિર્દેશનરોહિત જુગરાજાએ કર્યું છે જયારે તેનું નિર્માંણ દેંશ વીજાન, ભૂષણ કુમાર, કૃષ્નન કુમારે મળીને કર્યું છે,

(5:07 pm IST)