Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મને ભૂખ લાગતી ન હતી, ૪ માસમાં ઘટયું ર૬ કિલો વજનઃ કેન્સર પર ઋષિકપુરની ટિપ્પણી

     ઋષિ કપુરએ  કેન્સરને લઇને કહ્યું છે કે પહેલા ૪ મહિના મને ભૂખ લાગતી ન હતી જેથી મારૂ વજન ર૬ કિલો ઓછું થઇ ગયુ. હવે મે ૭ થી ૮ કિલો વજન વધાર્યુ છે.

     ન્યૂયોર્કમાં સારવાર લઇ રહેલ ઋષિકપુરએ કહ્યું ૯ મહિના અને ૧૬ દિવસ થઇ ગયા છે. ઘરની ખુબ જ યાદ આવે છે. ઋષિએ કહ્યું એમને ઓગષ્ટ સુધીમાં ભારત પાછા આવવાની આશા છે.

(12:07 am IST)
  • અલ્પેશ ઠાકોરે ગુજરાત ભાજપ પ્રમુખ વાઘાણીની હાજરીમાં આખરે કેસરિયો ખેસ ધારણ કર્યો : અલ્પેશ ઠાકોર ગાધીનગર કમલમ પહોંચ્યા : કમલમ ખાતે ભીડનો ભારે જમાવડો access_time 5:29 pm IST

  • પુર પીડિતો માટે સેલેરી દાન કરી ચુકેલ હિમા દાસે જીત્યો ચોથો ગોલ્ડ:અસમના હિમા દાસે યૂરોપીયન મુલાકાતમાં 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ કબ્જે કર્યો :તે પોતાનાં રાજ્યમાં પુરથી ખુબ જ ચિંતિત છે access_time 1:11 am IST

  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બપોર બાદ ભાજપમાં : રાજકોટ : કોંગ્રેસમાંથી રાજીનામુ ફગાવનારા ઉત્તર ગુજરાતના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ૪ વાગ્યે કમલમ ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે : પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમને આવકારશે : અલ્પેશના મંત્રી મંડળમાં સમાવેશની શકયતા access_time 1:08 pm IST