Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

આજે કહાણીને પ્રમુખતા અપાય છે: કીર્તિ કુલ્હારી

મુંબઈ: પિંક, ‘ઇંદુ સરકારઅનેબ્લેકમેલજેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરનારી અભિનેત્રી કીર્તિ કુલ્હારી માને છે કે આજે કહાણીને પ્રમુખતા અપાય છે, જોકે તે વાત પણ માને છે કે આવું પહેલી વાર બન્યું નથી. તે કહે છે કે તમે બ્લેક એન્ડ વ્હાઇટ યુગની ફિલ્મો જુઓ અને કન્ટેન્ટ ક્વોલિટી જુઓ તો અહીં કદાચ એવી ફિલ્મ નહીં દેખાય, જેમાં મહિલા માત્ર ચહેરો હોય. પિંક, ‘ઇંદુ સરકારઅનેબ્લેકમેલજેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરનારી અભિનેત્રી કીર્તિ કુલ્હારી માને છે કે આજે કહાણીને પ્રમુખતા અપાય છે, જોકે તે વાત પણ માને છે કે આવું પહેલી વાર બન્યું નથી. તે કહે છે કે તમે બ્લેક એન્ડ વ્હાઇટ યુગની ફિલ્મો જુઓ અને કન્ટેન્ટ ક્વોલિટી જુઓ તો અહીં કદાચ એવી ફિલ્મ નહીં દેખાય, જેમાં મહિલા માત્ર ચહેરો હોય. મહિલાઓને સલાહ આપતાં કીર્તિ કહે છે કે હું કોઇ મોટી મોટી વાતો નહીં કરું. માત્ર એટલું કહીશ કે આપણે બધું કરવું પડશે. કંઇ પણ તેની જાતે નહીં થાય. કામ તો તમારે કરવું પડશે. ખુદ માટે લડો, ખુદને પીડિત બનવા દો. હવે કીર્તિ એક શોર્ટ ફિલ્મપેપ્સિકમકરી રહી છે. ઉપરાંત એમેઝોનનો એક શોફોર મોર શોટ્સ પ્લીઝપણ કરી રહી છે.કીર્તિ અને લઇને ખૂબ એક્સાઇટેડ છે. તેની બે ફિલ્મો ‌’પિંકઅનેબ્લેકમેલએકબીજાથી સાવ અલગ હતી. તે કહે છે કે બે ફિલ્મો માટે મેં કોઇ રિસર્ચ કર્યું હતું. થોડી વર્કશોપ એટેન્ડ કરી હતી. ‘પિંકઅનેઇન્દુ સરકારની સરખામણીમાં જોઇએ તોબ્લેકમેલબિલકુલ અલગ હતી.

(4:41 pm IST)