Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

શિક્ષક દિવસે રશિયામાં પ્રદર્શિત થશે રાની મુખર્જીની 'હિચકી'

મુંબઈ: અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ હિચકી શિક્ષક દિવસે રશિયામાં પ્રદર્શિત થવાની છે. સિધાર્થ પી મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલ ફિલ્મને રશિયાની ભાષામાં ડબ કરીને 6 સપ્ટેમ્બરના સિનેમાઘરમાં પ્રદર્શિત કરવામાં આવશે. મલ્હોત્રાએ જણાવ્યું કે આ ફિલ્મ એક વૈસ્વિક ફિલ્મ છે અને વિદેશી ક્ષેત્રોમાં જે પ્રતિક્રિયા મળી રહી છે તે સાબિત કરે છે કે ફિલ્મનો વિષય બધાને બધું ગમ્યો છે. મારા માટે આ ખુશીની વાત છે કે હિચકી હવે રશિયામાં પ્રદર્શિત થશે.

(4:37 pm IST)