Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

દીપિકા પાદુકોણ પહેલા મને ઓફર થઇ હતી ફિલ્મ 'પિકુ' પરિણીતી ચોપડાનો દાવો

એકટ્રેસ પરિણીતી ચોપડાએ બતાવ્યુ છે કે ર૦૧પ માં  આવેલી દીપીકા પાદુકોણ અભિનિત ફિલ્મ પિકુ પહેલા ઓફર કરવામા આવી હતી.  પરિણિતીએ બતાવ્યુ કે અસલમાં મે આ ફિલ્મ માટે મનાઇ કરી ન હતી એક ગલતફેમી થઇ હતી પરિણીતાએ કહ્યું આ સમયે તે બીજી ફિલમ કરવાની હતી. પણ તે ફિલ્મ ન થઇ અને એને નુકસાન થયુ.

(11:29 pm IST)