Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ઓ બાપરે,, .સલમાનખાને પગથી બે સિક્યુરિટી ગાર્ડને ઉઠાવ્યા :લાજવાબ ફિટનેસ :વર્ક આઉટનો જુઓ વિડિઓ

સલ્લુએ લેગ પ્રેસ એક્સરસાઇઝનો વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો

 

મુંબઈ :બોલીવુડનો અભિનેતા સલમાન ખાન તેની ફિટનેસ માટે જાણીતો છે સલમાનખાન તેની ફિટનેસને ખુબ મહત્વ આપે છે હાલમાં સલ્લુએ એક વિડિઓ શેર કર્યો છે લેગ પ્રેસ એક્સરસાઇઝનો વિડિઓમાં સલમાનખાન બે પગ વડે બે સિક્યુરિટી ગાર્ડને ઊઠવાઈ લ્યે છે

  સલમાન ખાનની એક્સરસાઇઝ મશીન પર ચઢેલાં બને યુવકો તેનાં સિક્યોરિટી ટીમનાં માણસો છે

     અત્રે ઉલ્લેખનીય છે કે  સલમાને વર્ષ 2018માં ફિલ્મ 'ભારત' માટે ખુબજ મહેનત કરી છે. રેસ-3 માટે તેણે સિક્સ પેક્સ એબ્સ બનાવ્યા હતાં. સલમાન પોતે ઘણાં બોલિવૂડ સ્ટાર્સને ફિટનેસ ટ્રેનિંગ પણ આપે છે. તે કેટલો ફિટ અને એક્શનપસંદ કરે છે. તેનો એક નજરાો તેને સોહેલ ખાનનાં દીકરા યોહાનનાં દીકરાનાં બર્થ ડે પર મળી ગયો. તેણે બિન બેગ સ્ટંટ કર્યોક હતો. સ્ટંટનો વીડિયો પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

 

(11:08 pm IST)