Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સ્પ્લિટ કરતી જેકલિન ફર્નાન્ડિસ

જેકલિન ફર્નાન્ડિસે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં તે સ્પ્લિટ કરતી જોવા મળી રહી છે. આ એક એકસરસાઈઝ છે જે ફિટનેસની સાથે એકશન અને ડાન્સ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

(1:54 pm IST)