Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વરૂણ પાસે ઓટોગ્રાફ લેવા પહોંચી આન્ટી

વરૂણ ધવન બાંદ્રામાં આવેલા જીમમાં જોવા મળ્યો હતો. તેને ત્યાં જોઈ એક આન્ટી સીધી તેની પાસે ઓટોગ્રાફ લેવા પહોંચી ગઈ હતી અને વરૂણે ખુશી - ખુશીથી આપ્યો પણ હતો.

(3:47 pm IST)