Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રાજકુમાર અને શ્રદ્ધાને શું થયું?

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરે બાંદરામાં આવેલી એક હોટેલમાં યોજાયેલી પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટી તેમની હોરર- કોમેડી ફિલ્મ 'સ્ત્રી'નું શૂટિંગ પુરું થયું હોવાથી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં રાજકુમાર રાવના ચહેરાના હાવભાવને કારણે શ્રદ્ધા તેના મોં પર હાથ મૂકીને જોરજોરથી હસી રહી હતી.

(3:46 pm IST)