Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મેક્સિમ મેગેજીન માટે બોલ્ડ લુકમાં રાધિકાએ કરાવ્યું ફોટોશૂટ

મુંબઈ: ફિલ્મો કરતા પણ પોતાના બોલ્ડ લુકના લીધે જાણીતી બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ તાજેતરમાં મેક્સિમ મેગેઝીનના કવર પેજ માટે બોલ્ડ લુકમાં ફોટોશૂટ કરવાયું છે જેના ફોટોઝ તેને સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. તસ્વીરમાં રાધિકાએ બ્લેક કલરની શોર્ટ ડ્રેસ પહેરી છે અને તેનો બોલ્ડ લુક છે.

(5:09 pm IST)
  • દ્વારકાના જામકલ્યાણપુરમાં સગીરા સાથે ભુવાએ આચર્યુ દુષ્કર્મ ઘાટવડીયા ગામમાં ભરત સોનાગરા નામના ભુવાએ દુષ્કર્મ આચર્યાની સગીરાની માતાએ કરી પોલીસ ફરીયાદ : કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 5:51 pm IST

  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST

  • કોલકત્તામાં ભારે વરસાદઃ કોલકતા : શહેરમાં ઘણા વિસ્તારમાં ભારે વરસાદના વાવડ મળે છે : ૨૪ કલાક સુધી અવાર નવાર વરસાદી દૌર ચાલુ રહેશે તેમ સ્કાયમેટ નોંધે છે : વિજળીના ચમકારા સાથે તોફાની પવન ફૂંકાતો રહેશે access_time 11:18 am IST