Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પ્રિયા પ્રકાશની ફિલ્મ 'શ્રીદેવી બંગલો'નું બીજું ટીઝર રિલીઝ

મુંબઈ: ઇન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વરિયરની ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે તેની પહેલી ફિલ્મ 'શ્રીદેવી બંગલો'નું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જો કે પહેલા ટીઝર પછી તે ઘણી ચર્ચામાં આવી હતી. 18 સેકેન્ડના બીજા રીજરમાં પ્રિયા પ્રિયાંશુ ચેટર્જી સાથે ઘણી રોમાન્ટિક અંદાજમાં જોવા મળી રહી આ ટીજરને અત્યાર સુધી યુટ્યુબ પર 1,23,681 વ્યૂઝ મળી ચુક્યા છે.

 

(5:07 pm IST)