Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સાઉથ સ્ટાર વિશાલે ગર્લફ્રેન્ડ અનીશા સાથે કરી સગાઇ

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર વિશાલે પોતાની ગર્લફ્રેન્ડ અનીશા સાથે હૈદરાબાદમાં સગાઈ કરી છે. આ સગાઈના અવસર પર અમુક ખાસ મહેમાન અને સાઉથ સ્ટાર્સ હાજર હતા. વિશાલ અને અનીશા બન્ને એક બીજાને છલ્લા ઘણા સમયથી ડેટ કરી રહયા હતા.આ બન્ને કપલ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં લગ્ન કરી લેશે.

(5:06 pm IST)