Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વર્ષના અંત સુધી રિલીઝ થશે સોનાક્ષીની આ ફિલ્મ

મુંબઈ: અભિનેત્રી સોનાક્ષી સિંહા, અભિનેતા વરુણ શર્મા, ણનું કપૂર, કુલભૂષણ ખરબંદ અને અભિનેત્રી નાદીરા બબબર પંજાબમાં મનોરંજનથી ભરપૂર એક ફિલ્મનું શૂટિંગ કરશે.

શૂટિંગ 25 જાન્યુઆરીથી શરૂ થશે ફિલ્મનું નામ હજુ સુધી નક્કી નથી થયું. આ ફિલ્મથી શિપલી દાસગુપ્તા નિર્દેશનમાં ડેબ્યુ કરશે. ફિલ્મની કથા ગૌતમ મેહરા દ્વારા લખવામાં આવી છે.

(5:30 pm IST)