Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ બેટસમેન જ નહી દુનિયામાં સૌથી ખરાબ વર્તન કરનાર ખેલાડીઃ ધમંડ અને અશિષ્ટતા પાસે શાનદાર રમત પણ ઝાંખી લાગે : નસીરૂદિન શાહ

અભિનેતા નસીરૂદિન શાહએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આલોચના કરતા ફેસ બુક પોસ્ટમાં લખ્યુ છે કે વિરાટ કોહલી દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટસમેન જ નહી પરંતુ દુનિયાનો સૌથી ખરાબ વર્તન કરનાર ખેલાડી પણ છે. શાહએ આગળ ઉપર લખ્યું કે એમનું ધમંડ અને અશિષ્ટતા પાસે એની શાનદાર રમત  ઝાંખી લાગે.

(10:28 pm IST)