Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

શાહરુખના હાવભાવ જાણે કહી રહ્યા છે કે કુછ કુછ હોતા હૈ

મુંબઇ : ગઇ કાલે જુહની ને ડબલ્યુ. મેરિયટ હોટેલમાં ''કુછ કુછ હોતા હૈ'' નાં ૨૦ વર્ષની ઉજવણી દરમ્યાન ફિલ્મની બન્ને હિરોઇનો કાજોલ અને રાની મુખરજીએ હીરો શાહરખ ખાનને ગાલ પર ચુંબન કરીને વહાલ વરસાવ્યું હતું ચૂ઼બન એવુ તસતસતું હતું કે શાહરુખના ગાલ પર  લિપસ્ટીકનું નીશાન ઉપસી આવ્યું હતું.

(4:05 pm IST)