Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભારતીયો ફરીવાર મોટાપડદે માણી શકશે હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિનિટી વોર

 

 

મુંબઈ :ચાલુ વર્ષની સૌથી સફળ હોલીવૂડ ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિનિટી વોરને ભારતીય દર્શકો ફરીવાર મોટા પરદે માણી શકશે. ભારતીય દર્શકોનો અભૂતપૂર્વ આવકારને પગલે ફિલ્મ ઓક્ટોબરમાં ફરીવાર મોટા પરદે રિલીઝ થવા જઈ રહી છે. જો કે ફિલ્મ વખતે માત્ર હિન્દી ભાષામાં રિલીઝ થશે. અગાઉ ફિલ્મે 222.69 કરોડની કમાણી કરી હતી.     

 

(10:49 pm IST)