Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગણપતિ બાપ્પાને લાડથી 'પપ્પા ' નામે બોલાવે છે શાહરૂખનો લાડલો અબરામ

 

મુંબઈ :બોલીવુડના કિંગ ખાને ઘરમાં ગણપતિની એક તસવીર શૅર કરી છે. તસવીરમાં ગણપતિની મૂર્તિ આગળ અબરામ ઉભો છે. તસવીર સાથે શાહરુખે કેપ્શન આપ્યું છે કે,'અમારા ઘરે ગણપતિપપ્પા' આવ્યા છે. અબરામ તેને પપ્પા કહી બોલાવે છે

  '. કિંગ ખાન દરેક તહેવાર પરિવાર સાથે ધૂમધામથી ઉજવે છે. પહેલા શાહરુખે પોતાના ઘરે જન્માષ્ટમી દરમિયાન મટકીફોડ પણ ઉજવ્યો હતો.

(10:33 pm IST)