Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ફિલ્મ નહીં પરંતુ કલાકાર તરીકે પાત્રના વધારે મહત્વ આપું છું : યામી ગૌતમ

 

મુંબઈ ;ફિલ્મ અભિનેત્રી યામી ગૌતમ ફિલ્મમાં કોઈ પણ પાત્રના મહત્વને ધ્યાનમાં રાખીને ફિલ્મો પસંદ કરે છે. શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મબત્તી ગુલ મીટર ચાલુ'માં યામી ગૌતમ એક વકીલની ભૂમિકામાં જોવા મળશે. સંદર્ભે યામી ગૌતમે કહ્યું હતું કેહું પહેલી વાર એક વકીલનું પાત્ર ભજવી રહી છું અને ફિલ્મમાં રોલ ખૂબ અગત્યનો છે. એક કલાકાર તરીકે હું પાત્રના મહત્વ પર વધારે ભાર આપું છું.

(9:28 pm IST)