Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બોલીવુડના અજય દેવગણ અને અક્ષયકુમારે પોતાની ડેબ્યુ ફિલ્મ કરી હતી કેટલી કમાણી?:

 

મુંબઈ ;બોલીવુડના કિંગખાન તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનની 1992માં આવેલી ફિલ્મદીવાના' 7.70 કરોડનું કલેક્શન કર્યું હતું. સલમાન ખાનની મૈને પ્યાર કિયાએ 15 કરોડની કમાણી કરી હતી. આમિર ખાનની 1988માં આવેલી કયામત સે કયામત તક 4.70 કરોડની કમાણી કરી હતી. અજય દેવગણની 1992માં આવેલીફૂલ ઓર કાંટે' 6.60 કરોડની કમાણી કરી હતી. અક્ષય કુમારની ડેબ્યૂ ફિલ્મસોગંધ' માત્ર 1.40 કરોડનું કલેક્શન કરી શકી હતી.

(9:28 pm IST)