Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

શર્લિન ચોપડાને એડલ્ટ સ્ટાર બનાવવા ઈચ્છે છે રામ ગોપાલ વર્મા

મુંબઈ: બોલીવડુ અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપડા મોટા ભાગે પોતાના ફોટોઝને લઈને ચર્ચામા આવતી હોય છે આ વચ્ચે એક બયાનને કારણે તે ચર્ચામાં આવી છે હાલમાં જ શર્લિનના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રામ ગોપાલ વર્માએ તેમને એક ઇન્ટરવ્યૂ દરમ્યાન જણાવ્યું હતું કે તે તેને એડલ્ટ ફિલ્મનું પ્રપ્રોઝલ કર્યું છે અને તેમને એડલ્ટ અભિનેત્રી બનાવવા ઈચ્છે છે. તેમનો આ બયાન હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

(5:19 pm IST)