Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

કાર્તિક આર્યનના સમ્માનમાં કસ્ટમાઈજ્ડ પોસ્ટલ સ્ટૈમ્પ

મુંબઈ: અભિનેતા કાર્તિક આર્યનને એક ખાસ સમ્માન મળ્યું છે લખનૌ પોસ્ટ ઓફિસે તેને એક કસ્ટમાઈજ્ડ પૉસ્ટલથી સમ્માનિત કર્યા છે. કાર્તિક હાલમાં લખનૌમાં છે અને તે પોતાની આગામી ફિલ્મ પતિ પત્ની ઓર વો ની શૂટિંગમાં વ્યસ્ત છે. તેને આ સમ્માન  લાખનો મુખ્યાલત વિસ્તારમાં ડાક સેવા નિર્દેશક કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આપવામાં આવ્યો છે.

(5:18 pm IST)