Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સલમાન ખાને શેયર કરેલ પોસ્ટ પર લાખોથી વધારે લાઇક્સ મળી

મુંબઈ: સલમાન ખાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબજ સક્રિય નથી રહેતા પરંતુ અભિનેતા પોતાના કરીબી દોસ્તો અને પરિવારના સભ્યો માટે જન્મદિવસની શુભકામના પોસ્ટ કરવાનું નથી ભૂલતા 53 વર્ષીય અભિનેતાએ અભિનેતા મહેશ માંજરેકર માટે જન્મદિવસની શુભકામના આપી છે અને તેમની આ પોસ્ટને  લાખોથી પણ વધારે લાઇક્સ મળી હોવાનું  માલુમ પડી રહ્યું છે.

(5:18 pm IST)