Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

'લૈલા મજનુ'નું ત્રીજું સોન્ગ થયું રિલીઝ

મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્દેશક ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ લૈલા મજનૂનું ત્રીજું સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં અભિનેત્રી તુપ્તિ ડીમરીના પ્યારમાં પાગલ બનીને ભટકતો જોવા મળે છે અવિનાશ તિવારી. ગીતને મોહિત ચૌહાણે સ્વર આપ્યો છે. એકતા કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં ગીતને શેયર કર્યું છે અને લખ્યું છે કે ક્રેજી લોકો માટે ક્રેજી લોકો તરફથી ઉત્સાહથી ભરપૂર ગીત.ફિલ્મ 7 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે.

(4:09 pm IST)