Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

19 જુલાઈના રિલીઝ થશે 'ફેમિલી ઓફ ઠાકુરગંજ'

મુંબઈ: લવલી વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ 'ફેમિલી ઓફ થકરૂગજ' નામની ફિલ્મ 19 જુલાઇના રોજ દેશભરમાં 700 થી વધુ સિનેમામાં રિલીઝ થશે. ફિલ્મમાં જીમી શેરગિલ, માહી ગિલ, પ્રાણતી રાય પ્રકાશ, સૌરભ શુક્લા, પવન મલ્હોત્રા, નંદીશ સિંહ, મુકેશ તિવારી, વિશાલ સિંહ અને અન્ય કલાકારોની મુખ્ય ભૂમિકા છે. તેના નિર્માતા અજય કુમાર સિંહ રાંચીનો છે.

(5:14 pm IST)