Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કરિશ્મા, કરીના અને અમ્રિતા કરી રહ્યા છે લંડનમાં એન્જોય

કરીશ્મા કપૂર, કરીના કપૂર ખાન અને અમ્રિતા  અરોરા લદખ હાલમાં લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. કરિશ્માએ તેમની સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. કરિશ્માએ મરૂન ટોપ, બ્લેક જેગિન્સ અને બ્લેક શૂઝ પહેર્યા છે. કરીનાએ વ્હાઇટ હાઇ નેક ડ્રેસની સાથે હાઇ હિલ્સ પહેરી છે. અમ્રિતાએ નેવી બ્લ્યુ ટોપ અને બ્લેક જેગિન્સની સાથેી લેંથના બુટસ પહેર્યા છે. ત્રણેયનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કરીશ્માએ કેપ્શન આપી હતી કે ધ ટ્રિયો.

(3:44 pm IST)