Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

દસ કા દમમાં સલમાન સાથે કમલ હસન

મુંબઈ: સુપરસ્ટાર કમલ હસન અને સલમાન ખાન પહેલી વખત પરદા પર એક સાથે જોવા મળવાના છે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા દસ કા દમ ટેલિવિઝન શો માં કમલ હસન પોતાની આગામી ફિલ્મ વિશ્વરૂપમ 2ના પ્રમોશન માટે આવશે। આ બન્ને કલાકારોની એક વાત સરખી છે તે છે આ બન્ને કલાકારો બિગ બોસ સાથે જોડાયેલા છે એટેલ કે આ બન્ને કલાકરોએ દ્વારા બિગ બોસ શોને હોસ્ટ કરવામાં આવ્યો છે આ એ વાત છે કે બન્ને કલાકરોએ અલગ અલગ ભાષામાં પ્રસારિત થતા બિગ બોસ શો ને હોસ્ટ કર્યો છે.

(3:41 pm IST)