Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પહેલીવાર બિગ બોસ 12 માં સુપરસ્ટાર કોમેડિયનની ગર્લફ્રેંડ સાથે એન્ટ્રી થશે ?!

મુંબઈ :વર્ષનો સૌથી વધારે વિવાદિત શૉ ટેલિવિઝન પર આવી રહ્યો છે. બિગ બોસ 12 માં કન્ટેસ્ટન્ટ આ વખતે જોડીમાં જશે. હાલમાં જ એવી ખબર આવી હતી કે કપિલ શર્માને તેના માટે એપ્રોચ કરવામાં આવ્યા છે. પરંતુ ત્યારપછી આ વાત એક અફવાહ સાબિત થયી. પરંતુ કોમેડિયન સિદ્ધાર્થ સાગર અને તેની ગર્લફ્રેંડ સુભી બિગ બોસ 12 નો હિસ્સો બની શકે છે.

(1:55 pm IST)