Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જો પિતાએ માર્યો ન હોત તો ડ્રગ્સ એડિક્ટ થઈ ગયો હોતઃ રવિ કિશન

મુંબઈ :બોલિવૂડ અને ભોજપૂરી એક્ટર રવિકિશને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, મારા પિતા નહોતા ઈચ્છતા હું એક્ટિંગ કરુ. તેણે કહ્યુ કે મારા પિતાએ સલાહ આપી હતી કે, પોતાની એનર્જી સારા કામ માટે બચાવીને રાખો

  . રવિ કિશનના જણાવ્યા પ્રમાણે મારા પિતાએ મને માર પણ માર્યો હતો. જો કે હવે સમજાય છે કે ત્યારે મને માર મારવામાં ન આવ્યો હોત તો હું ડ્રગ્સ એડિક્ટ બની ગયો હતો.

(1:25 pm IST)