Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રશિયાની કાતિલ ઠંડીમાં ખરાબ હાલત થઇ અમિતાભ બચ્ચનની

ફુટબોલ વર્લ્ડ કપની સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ જોવા માટે રશિયા પહોંચેલા અમિતાભ બચ્ચને ફોલોઅર્સ માટે એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં આખા શરીરને રજાઇમાં વીંંટાળી દીધું છે. ફોટો શેર કર્યા બાદ તેમણે લખ્યું છે કે 'વોલ્ગા કિનારે ઠંડીને ભગાવું છુ.' તેમની આ કેપ્શનના પગલે તેમના ચાહકો પૈકી અમિતાભ બચ્ચને કયુટ કહ્યા તો કોઇએ તેમને ભૂતનાથ કહ્યા. ફેન્સ આટલે જ રોકાયા નહીં, તેમણે બીગ બીને શરાબ પીવાની સલાહ આપી દીધી. એક ફેને તો લખ્યું કે 'સર, હવે તમારી ઉંમર થઇ ગઇ છે.' (૧.૬)

(10:38 am IST)