Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

એસીડ એટેક પહેલા લક્ષ્મી અને દીપિકામાં અસ્વાભાવિક અસમાનતાઓ હતીઃ મેઘના ગુલઝાર

એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત આગામી ફિલ્મ ' છપાક' માં દીપિકા પાદુકોણને કાસ્ટ કરવા પર નિર્દેશક મેઘના ગુલઝારએ કહ્યું છે કે મે હુમલા પહેલાની લક્ષ્મીની તસ્વીરો જોઇ હતી. અને જાણ્યુ હતુ કે  એનામા અને દીપિકામા એક અસ્વાભાવિક સમાનતા છે. એમણે કહ્યું દીપિકાએ આ ફિલ્મ માટે હા કહીને બહુજ સરસ સાહસ દેખાડયું છે.

(11:50 pm IST)