Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બોલીવુડ અભિનેત્રી જારા અને તેના પતિને બાળ યૌન શોષણ મામલે ૮ અને ૧૪ વર્ષની સજા

નવી દિલ્હી તા. ૧૭: માર્વલ સિનેમાની ફિલ્મ ડોકટર સ્ટ્રેંજની એકટ્રેસ જારા ફીથીયન અને પતિ માર્કને બાળ યૌન શોષણ સંબંધમાં ૮ વર્ષની સજા નોર્ટીધમ ક્રાઉન કોર્ટે સંભાળવી છે. બંન્નેએ ૧૩ થી ૧પ વર્ષની છોકરીઓ સાથે યૌન શોષણ દોષી કર્યા હતા. બાળકો સાથેનો આ મામલો ર૦૦પ અને ર૦૦૮નો છે.
રીપોર્ટ મુજબ માર્કે પણ ૧પ વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યું હતું. જજે માર્કને કહ્યું કે, તમે ના પાડેલ કે તમને વિકટ માર્કે સાથે જોડવામાં આવ્યા હતા. મેં જે પુરાવા સાંભળ્યા છે, તેમાં કોઇ શંકા નથી કે તમારા વિચલનને તે પ્રભાવથી આકાર અપાયેલ. જે તેણે તમારા ઉપર શરૃ કરેલ કોર્ટે અભિનેત્રી જારાને ૮ વર્ષ અને પતિ માર્કને ૧૪ વર્ષની સજા ફટકારી છે.

 

(4:06 pm IST)