Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પ્રેકટીસ દરમ્યાન ડાન્સરની ગર્દન તુટવા પર વરૂણ ધવનએ સારવાર માટે આપ્યા રૂ. પ લાખ

અભિનેતા વરૂણ ધવનએ તે યુવા ડાંસરના ઇલાજ માટે રૂ. પ લાખ આપ્યા છે. જેની ગર્દન ડાંસ પ્રેકટીસ દરમ્યાન તુટી ગઇ હતી. ઇન્સ્ટાગ્રામ પેજએ  ડાંસરના ઇલાજ માટે નાણાકીય મદદની પેશકેશ કરવાવાળા વરૂણ ધવનએ મેસેજ નો સ્ક્રીન શોટ શેયર કરી લખ્યું છે રિયલ હીરો વરૂણ ધવન દરેક ચીજ માટે ધ્યાન આપવા બદલ ધન્યવાદ.

(12:54 am IST)