Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

તેલુગુ ફિલ્મ માટે શુટિંગ કરી રહેલ રશિયન અભીનેતાનું લૂ લાગવાથી મોત

     આગામી તેલુગુ ફિલ્મ ઇસરા નરસિમ્શા રેડ્ડી મા અભિનય કરી રહેલ એક રૂસી શખસની મંગળવારના હૈદરાબાદમાં લુ લાગવાથી મોત થયુ હતુ. મૃતક એલેકજેન્ટર ટુરીસ્ટ વિજા પર હતા અને ફિલ્મમા એક બ્રિટીશરની ભૂમિકા નિભાવી રહ્યા હતા.  ગમીબાઉલી વિસ્તારમાં બેશુદ્ધ હાલતમાં મળેલ  એલેકજેન્ડરને ગાંધી હોસ્પિટલ લઇ જવામાં આવેલ જયાં એમનું મૃત્યુ થયુ હતુ.

 

(12:49 am IST)