Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

દીપિકા એવું પાત્ર નિભાવી રહી છે જે મારે ૧પ-ર૦ વર્ષ પહેલા જોઇતુ હતુઃ હેમામાલિની

     અભિનેત્રી દિપીકા પાદુકોણની  પ્રશંસા કરતા હેમામાલિનીએ કહ્યુ છે તે  એવું પાત્ર નિભાવી રહી છે જે મારે ૧પ-ર૦ વર્ષ પહેલા પસંદ કરત જેમ સંજય લીલા ભણશાલીની બાજીરાવ મસ્તાની અને પદમાવત એમણે કહ્યું દીપિકાની કારકિર્દી લાંબી અને સારી રહેશે.

(12:48 am IST)