Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

એક સે ભલે દો

શાહિદ કપૂરે ગઇકાલે સિંગાપોરમાં આવેલા મેડમ ટુર્સા મ્યુઝિયમમાં તેના વેકસના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. શાદિ તેની પત્ની મીરા અને બાળકો મિશા અને ઝૈન સાથે ત્યાં ગયો હતો. તેણે તેના સ્ટેચ્યુ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો હતો.

(8:24 pm IST)