Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

હિનાખાનએ પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધો

        '' યે રિશ્તા કયા કહલાતા હૈ'' માં અક્ષરાનું પાત્ર નિભાવી ચૂકેલી હિનાખાનએ બુધવારના ૭ર મા કાન્સ ફેસ્ટીવલમાં ભાગ લીધો અને આ પ્રથમ વખત છે જયારે એમણે આમાં શિરકત કરી છેે. રિપોર્ટ મુજબ તે કારગીલ યુદ્ધ પર બનેલ ટુંકી ફિલ્મ લાઇન્સ ની સ્ક્રીનીંગ માટે ત્યાં ગઇ છે.

(12:11 am IST)
  • અમદાવાદમાં ૨૦ કિલો ગાંજો ઝડપાયોઃ એક મહિલા સહિત ર લોકોની ધરપકડઃ સાણંદના વિરમગામ હાઇવે પરથી ધરપકડઃ ૨ લાખથી વધુ ગાંજો સુરત મોકલવાનો હોવાનું બહાર આવ્યું, સીઆઇડી, રેલ્વે પોલીસનું જોઇન્ટ ઓપરશેન access_time 1:32 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેદારનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ દાદાના દર્શને :યાત્રાને ચૂંટણી આયોગની મંજૂરી :પીએમ મોદી આજે કેદારનાથ રહેશે જયારે ભાજપના પ્રમુખ સોમનાથ દાદાને શીશ ઝુકાવશે : વડાપ્રધાન મોદી કાલે બદ્રીનાથના દર્શને જશે access_time 12:56 am IST

  • ગાંધીનગર સાણંદના બાપુપુરા બુથનો વીડીયો વાયરલ થયાનો મામલોઃ એફએસએલ તપાસનો રિપોર્ટ સોંપવામાં સમય લાગશે તેવો વચગાળાનો રીપોર્ટમાં ઉલ્લેખઃવીડીયોની એફએસએલ દ્વારા કરાશે તપાસઃ અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ વચગાળાનો રીર્પોટ ચુંટણીપંચને સોપ્યો access_time 3:49 pm IST