Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

બાહુબલી ફેઈમ પ્રભાસ વ્યસ્ત :કરણ જોહરને ફિલ્મ માટે રેડ સિંગ્નલ આપ્યું

મુંબઈ :બોલિવૂડનાં સુપ્રસિદ્ધ ડિરેક્ટર્સમાંથી એક કરણ જોહર તેની એક ફિલ્મ માટે પ્રભાસને કાસ્ટ કરવા ઇચ્છતો હતો. પણ તેની આગામી ફિલ્મ 'સાહો'ને લઇને વ્યસ્તતાને કારણે પ્રભાસે આ ફિલ્મને રેડ સિગ્નલ આપી દીધુ છે. આ પહેલા પણ કરણ જોહપે તેનાં એક પ્રોજેક્ટ માટે પ્રભાસને કાસ્ટ કરવા ઇચ્છતો હતો પણ પ્રભાસે આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા જેટલી મોટી ફિસ માંગી હોવાથી વાત બની શકી ન હતી.

(7:30 pm IST)
  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST