Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

લોકો મને કહેતા હતા બહુ જ મોટી અને કાળી થઇ ગઇ છે : શાદી કોણ કરશે : સોનમકપૂર

સોનમ કપૂરએ અરબાજખાનના શો ''પિંચ'' પર કહ્યું કે એમને ઘણા લાંબા સમય સુધી બોડી શેમિંગનો સામનો કરવો પડયો. એમણે કહ્યું જયારે હું પાતળી હતી તો લોકો મને જિરાફ કહીને બોલાવતા હતા અને વજન વધવા પર મને જોઇ કહેતા હતા બહુ જ મોટી થઇ ગઇ છે, કાળી થઇ ગઇ છે .. શાદી કોણ કરશે.

(11:52 pm IST)