Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પિતાની મહેનતનો લાભ ન લે એમના કામનું અપમાન થશેઃ નેપોટિજમ પર સોનમ

સોનમકપુરએ અરબાજ ખાનના શોમા નેપોટિજમને લઇ કહ્યું છે કે જો હું મારા પિતાની સખત મહેનતનો લાભ ન ઉઠાવુ તો આ એમના કામનુ અને તે જે અમારા માટે કરવા માગે છે તેનુ અપમાન થાય. એમણે કહ્યું મારા પિતા ૪૦ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે એમણે ફકત પોતાના બાળકો માટે સખત મહનેત કરી છે.

(11:21 pm IST)