Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ડોન અબુ સલેમ સાથે સંબંધ રાખનાર આ અભિનેત્રીને સુપ્રીમકોર્ટે આપ્યો ઝટકો

મુંબઈ: મધ્યપ્રદેશ સુપ્રીમ કોર્ટે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની ગર્લફ્રેન્ડ બોલીવુડનની અભિનેત્રી મોનીકા બેદીનો દસ વર્ષ માટે  પાસપોર્ટ જારી કરવાની અરજી ફગાવી  દીધી છે. જજ સી વહી સીરપુરકરની એકપીઠે ફરમાન કર્યું કે નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ તથા નકલી નામ બનાવીને પાસપોર્ટ બનવાનો આરોપ છે જેના માટે માફી ન મળી શકે અને તેથી મોનીકા દ્વારા કરવામાં આવેલી અરજીનો અસ્વીકાર કરવામાં આવે છે.

(5:13 pm IST)