Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ઇરાકમાં પહેલીવાર રિલીઝ થનાર ફિલ્મ બની 'પેડમેન'

મુંબઈ: બૉલીવુડ ફિલ્મકાર આર.બાળકીનું કહેવું છે કે તેમની ફિલ્મ 'પેડમેનઇરાકમાં પ્રદર્શિત ઠંર પહેલી હિન્દી ફિલ્મ છે. ફિલ્મ તાજેતરમાં ભારતમાં રિલીઝ થઇ છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર, સોનમ કપૂર અને રાધિકા આપ્ટે  જેવા કલાકરોએ અભિનય કર્યો છે. ફિલ્મ મહિલાઓની માસિકની સમસ્યને લગતી ફિલ્મ છે.

(4:53 pm IST)