Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આશા ભોંસલેને મળ્યો યશ ચોપડા મેમોરિયલ એવૉર્ડ

મુંબઈ: લોકપ્રિય ગાયક આશા ભોંસલેને પાંચમું યશ ચોપડા મેમોરિયલ એવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનેત્રી રેખાના હસ્તે આ એવૉર્ડ આશા ભોંસલેને આવવામાં આવ્યો હતો.આ પહેલા આ એહોવાર્ડ લતા મંગેશકર ,અમિતાભ બચ્ચન ,રેખા અને શાહરુખ ખાનને આપવામાં આવ્યો છે. આ અવસર પર આશાજીએ કહ્યું કે હું આ એવૉર્ડ મેળવીને ખુશ છું આ અવસર પર યશજી જીવિત હોટ તો મને વધુ ખુશી થતી.

(4:51 pm IST)