Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મમ્મી કરીના સાથે ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો તૈમુર

મુંબઈ: તૈમુર અલી ખાન આજ કલ વધુ જ ચર્ચામાં છે. તાજેતરમાં તૈમુર અલી મમ્મી કરીના સાથે તેના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયો તેના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે. જેમાં તૈમુર ફ્રેન્ડ સાથે રમી રહ્યો છે. આ બર્થડે પાર્ટીમાં તુષાર કપૂરનો પુત્ર લક્ષ્ય પણ હતો. બન્ને સ્ટાર કિડ્સ ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તેમજ કરીના પણ તૈમુર સાથે ઇન્જોય કરી રહી છે.

(5:50 pm IST)