Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ત્રીજી વખત માં બની કિમ કાર્દશિયા: સેરોગેસીથી થયો પુત્રીનો જન્મ

મુંબઈ: રિયાલિટી ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દશિયા અને તેના હેન્ડસમ રેપર કેન્યે વેસ્ટર્ન ઘરે પુત્રીનો જન્મ થયો છે. બન્નેએ સોશિયલ મીડિયા પર પોતાના ત્રીજા બાળકના જન્મની ખબર આપી છે.

કિમે ટ્વિટર પર લખ્યું કે સી ઈજ હિયર।  કિમ અને કેન્યાની આ ત્રીજું બાળક છે. આ પહેલા એક પુત્ર નોર્થ અને પુત્રી સેન્ટ છે. કીમાએ ત્રીજું બાળક સેરોગેસીથી જન્મ આપ્યો છે.

(5:49 pm IST)